ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत्॥
સુપર આયુર્વેદીક વટી આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.
મોચરસ,ગોદંતી ભસ્મ,આરુગ,
મીઠા સુરજન, સૂંઠ,અશ્વગંધા,
રાસના,કરનેલ, કલોંજી,
જૈતુંન,જાયફળ,
શુદ્ધ શિલાજીત,યોગરાજ ગુગળ
સુપર આયુર્વેદીક વટી બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ :
વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂં સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિય લાવો, ખાવો, સ્નાયુનો દુઃખાવો તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવામાં 100% મળે છે. દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
ગેસ, અપચો તથા માથા ના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.
આ દવા માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B- 12 વગેરે ભરપૂર માત્રામાં છે.
આ દવાનો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને સંપૂર્ણ રાહત મળી જશે.
આ દવા માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.
આ દવા ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ જશે.
આ દવા માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.
આ દવા માં વિટામિન D-3 પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો ઉપયોગ કરવાની જરૂર ન
આ દવા લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે
સુપર આયુર્વેદીક વટી ફાયદા
સુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું
• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
•સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો ચૂરણ કરીને જ ઉપયોગ કરવોસુપર આયુર્વેદીક વટી નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું
• ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
• પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબ્બીમાં રાખવી.
• દવાને ફ્રીજ માં મૂકવી નહીં.
• સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં).
• આ દવા ઓછામાં ઓછી ત્રણ મહિના માટે જરૂર થી લેવી.
• આ દવા લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
• દવા લેવાની ચાલુ કર્યા પછી ત્રણ મહિના પછી 4 થી 6 દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
• 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.
•સુપર આયુર્વેદીક વટીને ચાવીને, ભૂકો ચૂરણ કરીને જ ઉપયોગ કરવો.
Customer Reviews
See what our customers say about their healing journey with Charak.