સુપર આયુર્વેદીક વટી લેવાના નિયમ (આ દવા કઈ રીતે લેવી?)
• વધારે દુઃખાવો થતો હોય તો બે ગોળી સવારે અને બે ગોળી સાંજે દૂધ અથવા પાણી સાથે લેવી.
(જમ્યા પછી જ દવાનો ઉપયોગ કરવો)
• શરીરના દુઃખાવા માં આરામ થાય પછી સવારે એક ગોળી અને સાંજે એક ગોળી દૂધ અથવા પાણી સાથે લેવી.
• આ દાવા ખાંડીને ભુકો કરીને લેવાની રહશે.


Contect Us